જય સ્વામિનારાયણ 🙏  ·  Fully arranged pilgrimages from Rajkot 94081 01120 WhatsApp
  1. Home
  2. Yatras
  3. Ayodhya Darshan Yatra
Ayodhya Darshan Yatra

શ્રી અયોધ્યા દર્શન યાત્રા

Seven days across new Ayodhya, new Kashi, new Ujjain Mahakaleshwar, Chhapaiya and Prayagraj — fly out from Ahmedabad, return by train, with every darshan, meal and stay taken care of.

Duration7 days
TravelFlight + train
RouteAhmedabad → Ahmedabad
Next date29 Dec 2026
Shri Ram Lalla at Ayodhya with the Kashi, Prayagraj and Ujjain temples
From₹34,800when booked 60+ days ahead
Next departure29 Dec 2026in 35 days

Route at a glance

Flight Train Road
  1. AhmedabadStart
  2. LucknowBy air
  3. AyodhyaBy road
  4. ChhapaiyaBy road
  5. VaranasiBy road
  6. PrayagrajBy road
  7. UjjainBy train
  8. AhmedabadBy train · finish
Overview · યાત્રા પરિચય

Ayodhya · Chhapaiya · Kashi · Prayagraj · Ujjain

  • Shri Ram Janmabhoomi, Hanuman Garhi & Saryu snan

  • Chhapaiya — birthplace of Bhagwan Shri Swaminarayan

  • Kashi Vishwanath, Triveni Sangam & Mahakaleshwar

જય સ્વામિનારાયણ 🙏

અદભુત અયોધ્યા દર્શન યાત્રા સત્સંગી યાત્રા રાજકોટ દ્વારા આયોજિત થાય છે. સાત દિવસની યાત્રામાં નવું અયોધ્યા, નવું કાશી, નવું ઉજ્જૈન મહાકાલેશ્વર, છપૈયા, પ્રયાગરાજ સહિત આખા અઠવાડિયાનો ભરચક્ક કાર્યક્રમ છે.

યાત્રિકોને અમદાવાદથી પ્લેન દ્વારા લઈ જવામાં આવે છે. વળતા પ્રયાગરાજથી ઉજ્જૈન અને ઉજ્જૈનથી અમદાવાદ ટ્રેન (સ્લીપર ક્લાસ) દ્વારા પરત આવવાની વ્યવસ્થા હોય છે.

નાનામોટા અનેક મંદિરોના દર્શન અને આરતીના લાભ, ત્રણ ટાઈમ ભોજન, રહેવાની વ્યવસ્થા, ફરવા માટે વાહન અને અનુભવી માર્ગદર્શન. એક મેનેજર સાત દિવસ તમારી સાથે રહે છે. આ વખતે રહી ન જતાં…

Places on this yatra · યાત્રાના જોવાલાયક સ્થળો

  • શ્રી રામજન્મ ભૂમિ
  • હનુમાન ગઢી
  • દશરથ રાજા મહેલ
  • કનકભવન
  • સરયૂ સ્નાન
  • શ્રી સ્વામિનારાયણ મંદિર, અયોધ્યા
  • મખોડા ઘાટ
  • શ્રી સ્વામિનારાયણ મંદિર, છપૈયા
  • નારાયણ સરોવર
  • મહાકાલેશ્વર લોક
  • સાંદીપની આશ્રમ
  • ભર્તૃહરિ ગુફા
  • મંગળનાથ
  • ગોપાલરાયજી મંદિર
  • ક્ષીપ્રા નદી – રામઘાટ
  • કાશી વિશ્વનાથજી મંદિર
  • શ્રી સ્વામિનારાયણ મંદિર, વારાણસી
  • ગાયઘાટ
  • ગંગાસ્નાન
  • માનસ મંદિર
  • સંકટ મોચન
  • ત્રિવેણી સંગમ
  • અશોકનો કિલ્લો
  • સૂતા હનુમાન
  • ભારદ્વાજ ઋષિ આશ્રમ
  • આનંદ ભવન
  • શ્રી સ્વામિનારાયણ મંદિર, પ્રયાગરાજ

સત્સંગી યાત્રાની ઓફિસ રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની બાજુમાં જ આવેલી છે, ત્યાં રૂબરૂમાં પણ યાત્રાના ફોર્મ ભરાય છે. Online પેમેન્ટ અને આંગડિયા પેઢી દ્વારા પણ પેમેન્ટ કરી શકાય છે.

રેલવે ટિકિટ લેવાની હોવાથી અને સીઝન હોવાથી, જેટલું બને તેટલું ઝડપથી ફોર્મ મેળવી નામ લખાવી દેવા નમ્ર વિનંતી છે.

Day by day · અંદાજિત સમયપત્રક

Your 7-day itinerary

  1. Day1
    અમદાવાદ → લખનઉ → અયોધ્યા અયોધ્યા
    • અમદાવાદ · પ્રસ્થાન

      અમદાવાદ એરપોર્ટથી લખનઉ જવા રવાના Flight

    • લખનઉ · આગમન

      લખનઉ એરપોર્ટથી પિકઅપ

    • અયોધ્યા · આગમન

      આસપાસના દર્શન માટે સમય, અયોધ્યા હોટલે આરામ

  2. Day2
    અયોધ્યા → છપૈયા → વારાણસી વારાણસી
    • અયોધ્યા · પ્રસ્થાન

      સવારે છપૈયા જવા માટે રવાના

    • છપૈયા · આગમન

      છપૈયા મંદિર દર્શન

    • છપૈયા · પ્રસ્થાન

      લંચ કરી વારાણસી જવા માટે રવાના

    • વારાણસી · આગમન

      વારાણસી આવી હોટલે આરામ

  3. Day3
    વારાણસી વારાણસી
    • વારાણસી

      શ્રી કાશી વિશ્વનાથ મંદિર, ગંગાસ્નાન, તુલસી માનસ મંદિર વગેરે દર્શન માટે આખા દિવસનો સમય

  4. Day4
    વારાણસી → પ્રયાગરાજ પ્રયાગરાજ
    • વારાણસી · પ્રસ્થાન

      સવારે નાસ્તો કરી, રસ્તામાં સીતા સમાહિત સ્થળ કરી પ્રયાગરાજ જવા માટે રવાના

    • પ્રયાગરાજ · આગમન

      લંચ કરી, ત્રિવેણી સ્નાન અને હોટલે આરામ

  5. Day5
    પ્રયાગરાજ → ઉજ્જૈન ટ્રેનમાં
    • પ્રયાગરાજ

      સવારે નાસ્તો કરી પ્રયાગરાજ લોકલ સાઇટસીન

    • પ્રયાગરાજ · પ્રસ્થાન

      લંચ કરી ઉજ્જૈન જવા માટે રવાના Train

  6. Day6
    ઉજ્જૈન → અમદાવાદ ટ્રેનમાં
    • ઉજ્જૈન · આગમન

      વહેલી સવારે નાસ્તો, ફ્રેશઅપ થઇ ઉજ્જૈન મહાકાલેશ્વર દર્શન અને લોકલ સાઇટસીન

    • ઉજ્જૈન · પ્રસ્થાન

      સાંજે ઉજ્જૈનથી અમદાવાદ આવવા માટે રવાના Train

  7. Day7
    અમદાવાદ પૂર્ણાહુતિ
    • અમદાવાદ · આગમન

      અમદાવાદ સ્ટેશન પર યાત્રાની શુભ પૂર્ણાહુતિ

Subject to change · ફેરફારને આધીનChoose a departure
Dates & fares · તારીખો અને ટિકિટ દર

Choose your departure

11 upcoming departures

Upcoming departures

Tap a date to see the fare that applies today. The earlier you book, the lower the fare.

December 2026

January 2027

February 2027

March 2027

April 2027

May 2027

Ticket fares

When you bookPer person
60+ days before departureSave ₹2,000₹34,800
30–60 days beforeSave ₹1,000₹35,800
Less than 30 days₹36,800
  • Booking amount: ₹15,800Pay the balance up to 30 days before departure.
  • Within 30 days of departureRegister with the full payment.
  • Group of 8+ travellers₹1,000 off per traveller.
  • Under 2 years: ₹6,000No extra thali, seat or bed.
  • 2–12 years: 75% of the full fareIncludes an extra mattress bed, seat and thali.

For seat availability and group bookings, call 94081 01120.

Fare estimator

Pick a date and the number of travellers. The fare for your booking window applies automatically.

2
0
0
Call to book

This is an estimate only. The office confirms the final fare and seat availability.

Places on this route · આ યાત્રાના સ્થળો

27 sacred places

Tap any photo to enlarge

Tour arrangements · યાત્રાની વ્યવસ્થા

How we take care of you

Flight outજતી વખતે ફ્લાઈટમાં

અમદાવાદથી લખનઉ સુધી ફ્લાઈટ દ્વારા લઈ જવામાં આવે છે. (યાત્રિકોએ અમદાવાદ એરપોર્ટ પોતાની રીતે પહોંચવાનું હોય છે)

એરપોર્ટ પર પહોંચી ગયા પછી કઈ રીતે આગળની પ્રોસેસ કરવાની હોય છે તેની આખી વિધિ અમારી કંપની દ્વારા એક માહિતીપત્રક રૂપે તમને યાત્રા શરૂ થયા પહેલા જ મળી જશે, જેથી પહેલીવાર ફ્લાઈટમાં પ્રવાસ કરતા યાત્રિકોને કોઈ મૂંઝવણ ન થાય.

Train backવળતી વખતે ટ્રેનમાં

વળતા પ્રયાગરાજથી ઉજ્જૈન અને ઉજ્જૈનથી અમદાવાદ ટ્રેન દ્વારા પરત આવવાની વ્યવસ્થા હોય છે. આ ટ્રેન સ્લીપર ક્લાસ હોય છે.

ટ્રેન યાત્રા દરમિયાન ભોજનની સગવડ સામેલ નથી.

Sightseeing vehicleવાહન વ્યવસ્થા

બધા યાત્રિકો માટે વાહનોની વ્યવસ્થા રાખેલી છે. હાઇવે પર એક પણ નાઈટ જર્ની નથી કરાવતા.

Stayરહેવાની વ્યવસ્થા

રહેવા માટે બે વ્યક્તિ વચ્ચે સ્વતંત્ર AC રૂમની વ્યવસ્થા.

Mealsભોજન વ્યવસ્થા

સવારનો ચા-નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન — ત્રણેય ટાઈમની વ્યવસ્થા.

Manager with youમેનેજર

એક મેનેજર સાત દિવસ તમારી સાથે રહે છે.

Good to know

  • Meals are not included during the train journeys.
  • The return train is sleeper class.
  • If departure is less than 30 days away, registration needs the full payment.
  • The itinerary is proposed and subject to change.
FAQ · પ્રશ્નો

About this yatra

Can't find your answer? The office is happy to help. Call or send a WhatsApp message.

What does this yatra cost?

₹34,800 per person if you book 60 or more days before departure, ₹35,800 if you book 30–60 days before, and ₹36,800 within 30 days.

Groups of 8 or more get a further ₹1,000 off per traveller.

How much do I pay at booking?

The booking amount is ₹15,800. Pay the balance up to 30 days before departure. Within 30 days of departure, register with the full payment.

You can pay online, through an Angadia firm, or at the office.

What do children pay?

Children aged 2–12 pay 75% of the full fare, with their own seat, mattress bed and thali.

Under 2 years: ₹6,000 (no extra seat, bed or thali).

Where does it start and end?

The yatra starts at Ahmedabad and ends at Ahmedabad. Travellers reach Ahmedabad airport on their own; an airport guide is shared before the trip.

What's included?

Travel as per the itinerary, sightseeing vehicles (no night journeys on highways), twin-sharing rooms, breakfast, lunch and dinner, and a manager with the group throughout.

Anything else I should know?

Meals are not included during the train journeys.

The return train is sleeper class.

If departure is less than 30 days away, registration needs the full payment.

Quick enquiry · પૂછપરછ

Ask us anything, right on WhatsApp

Fill in a few details and we'll open WhatsApp with your message ready to send. No sign-up, no waiting.

  • Seat availability for your dates
  • Instalments and payment options
  • Group bookings for family and friends

Plan your yatra

We usually reply during office hours.

Nothing is stored on this website. Your message goes straight to our office on WhatsApp.

Contact · સંપર્ક

Call the office to register

Office

Satsangi Yatra Private Limited
"Rampratap", Gitanagar Main Road,
Near Shri Swaminarayan Gurukul,
Rajkot – 360002, Gujarat

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની બાજુમાં. રૂબરૂ આવીને પણ ફોર્મ ભરી શકાય છે.

Satsangi Yatra · Rajkot branch

94081 01120 · Office94088 60362 · Mobile

Daily tour updates

Save 94081 01120 in your phone to see daily tour updates and notices on our WhatsApp status.

Near Shri Swaminarayan Gurukul Get directions →
From₹34,800
Dates