જય સ્વામિનારાયણ 🙏  ·  Fully arranged pilgrimages from Rajkot 94081 01120 WhatsApp
  1. Home
  2. Yatras
  3. Nepal – Pulhashram Yatra
Nepal – Pulhashram Yatra

નેપાળ પુલહાશ્રમ યાત્રા

Twelve days to Nilkanth Varni's tapobhoomi Pulhashram, Muktinath and Pashupatinath, through Pokhara and Kathmandu, and on to Ayodhya and Chhapaiya — flying Ahmedabad ⇄ Lucknow.

Duration12 days
TravelFlights both ways
RouteAhmedabad → Ahmedabad
Next dateOn request
Pilgrims at the 108 Gaumukh Dhara at Muktinath, Nepal
Fare₹58,800per person
Next departureOn requestCall for dates

Route at a glance

Flight Train Road
  1. AhmedabadStart
  2. LucknowBy air
  3. AyodhyaBy road
  4. LumbiniBy road
  5. PokharaBy road
  6. JomsomBy road
  7. MuktinathBy road
  8. KathmanduBy road
  9. ChhapaiyaBy road
  10. AhmedabadBy air · finish
Overview · યાત્રા પરિચય

Muktinath · Pulhashram · Pokhara · Kathmandu · Chhapaiya

  • Pulhashram — tapobhoomi of Nilkanth Varni

  • Muktinath, 108 Gaumukh Dhara & Kali Gandaki

  • Pashupatinath, Pokhara, Ayodhya & Chhapaiya

જય સ્વામિનારાયણ 🙏

સત્સંગી યાત્રા રાજકોટ દ્વારા આ યાત્રા આયોજિત થાય છે. બાર દિવસની યાત્રામાં નીલકંઠવર્ણીની તપોભૂમિ પુલહાશ્રમ, મુક્તિનાથ, પશુપતિનાથ, છપૈયા સહિત અનેક તીર્થસ્થાનો છે. આખા બાર દિવસનો ભરચક્ક કાર્યક્રમ છે.

યાત્રિકોને અમદાવાદથી લખનઉ અને લખનઉથી અમદાવાદ પ્લેનમાં લઈ જવામાં આવે છે. બધા યાત્રિકો માટે વાહનોની વ્યવસ્થા રાખેલી છે, હાઇવે પર એક પણ નાઈટ જર્ની નથી કરાવતા.

નાનામોટા અનેક મંદિરોના દર્શન અને આરતીના લાભ, ત્રણ ટાઈમ ભોજન, રહેવાની વ્યવસ્થા, ફરવા માટે વાહન અને અનુભવી માર્ગદર્શન. એક મેનેજર બાર દિવસ તમારી સાથે રહે છે. આ વખતે રહી ન જતાં…

Places on this yatra · યાત્રાના જોવાલાયક સ્થળો

  • મુક્તિનાથ
  • પુલહાશ્રમ
  • રાનીપૌવા
  • ૧૦૮ ગૌમુખ ધારા
  • પવિત્ર કાલી ગંડકી નદી
  • શાલિગ્રામ ક્ષેત્ર
  • જોમસોમ
  • ગલેશ્વર
  • કાગબેની
  • પોખરા શહેર
  • ધોલી ગંડકી
  • વિંધ્યવાસિની શક્તિપીઠ
  • ડેવિસ ફોલ
  • પાતાળ ગુપ્તેશ્વર
  • ફેવા લેક
  • કાઠમંડુ
  • પશુપતિનાથ
  • બૌદ્ધ સ્તૂપ
  • ગુહ્યેશ્વરી શક્તિપીઠ
  • સ્વયંભૂનાથ
  • છપૈયા
  • નારાયણ સરોવર
  • મીન સરોવર
  • શ્રવણ તળાવ
  • અયોધ્યા
  • રામ જન્મસ્થાન મંદિર દર્શન
  • સ્વામિનારાયણ મંદિર

સત્સંગી યાત્રાની ઓફિસ રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની બાજુમાં જ આવેલી છે, ત્યાં રૂબરૂમાં પણ યાત્રાના ફોર્મ ભરાય છે. Online પેમેન્ટ અને આંગડિયા પેઢી દ્વારા પણ પેમેન્ટ કરી શકાય છે.

રેલવે ટિકિટ લેવાની હોવાથી અને સીઝન હોવાથી, જેટલું બને તેટલું ઝડપથી ફોર્મ મેળવી નામ લખાવી દેવા નમ્ર વિનંતી છે.

Day by day · અંદાજિત સમયપત્રક

Your 12-day itinerary

  1. Day1
    અમદાવાદ → લખનઉ → અયોધ્યા અયોધ્યા
    • અમદાવાદ · પ્રસ્થાન

      8:40 — અમદાવાદથી લખનઉ જવા રવાના Flight

    • લખનઉ · આગમન

      10:40 — એરપોર્ટથી નીકળી અયોધ્યા જવા રવાના, લંચ રસ્તામાં કે અયોધ્યા (ફ્લાઇટ સમય પ્રમાણે)

    • અયોધ્યા · આગમન

      13:30 — અયોધ્યા દર્શન અને રાત્રી રોકાણ

  2. Day2
    અયોધ્યા → સુનૌલી સુનૌલી / ભૈરહવા
    • અયોધ્યા · પ્રસ્થાન

      સરયૂ સ્નાન કરી બપોરે જમીને સુનૌલી જવા રવાના

    • સુનૌલી · આગમન

      16:30 — સુનૌલી / ભૈરહવા રાત્રી રોકાણ

  3. Day3
    સુનૌલી → લુમ્બિની → પોખરા પોખરા
    • સુનૌલી · પ્રસ્થાન

      8:00 — સુનૌલી / ભૈરહવાથી નીકળીને લુમ્બિની દર્શન (2 કલાક)

    • લુમ્બિની

      11:00 — લુમ્બિનીથી નીકળીને બુટવલ જવા રવાના

    • બુટવલ

      બુટવલમાં દર્શન અને લંચ કરીને પોખરા જવા રવાના

    • પોખરા · આગમન

      19:30 — પોખરા રાત્રી રોકાણ

  4. Day4
    પોખરા પોખરા
    • પોખરા

      આખો દિવસ — પોખરા સાઇટસીન અને અન્નપૂર્ણા હિલ પરમિટ બનાવવાની પ્રક્રિયા (પરમિટ ખર્ચ Rs 1,100 વધારાનો — વધે તો Rs 2,300)

  5. Day5
    પોખરા → જોમસોમ જોમસોમ / મારફા
    • પોખરા · પ્રસ્થાન

      7:00 — જોમસોમ જવા રવાના Scorpio

    • જોમસોમ · આગમન

      15:00 — જોમસોમ / મારફા રાત્રી રોકાણ

  6. Day6
    જોમસોમ → પુલહાશ્રમ – મુક્તિનાથ → પોખરા પોખરા
    • જોમસોમ · પ્રસ્થાન

      5:00 — પુલહાશ્રમ – મુક્તિનાથ જવા રવાના

    • પોખરા · આગમન

      પુલહાશ્રમ – મુક્તિનાથ દર્શન કરી પોખરા પરત, રાત્રી રોકાણ

  7. Day7
    પોખરા → કાઠમંડુ કાઠમંડુ
    • પોખરા · પ્રસ્થાન

      6:00 — કાઠમંડુ જવા રવાના

    • •

      11:00–1:00 — બપોરે લંચ

    • મુગલિંગ · પ્રસ્થાન

      13:00 — કાઠમંડુ જવા રવાના

    • કાઠમંડુ · આગમન

      16:00 — સમય હોય તો પશુપતિનાથના દર્શન, ડિનર અને રાત્રી રોકાણ

  8. Day8
    કાઠમંડુ કાઠમંડુ
    • કાઠમંડુ

      આખો દિવસ — કાઠમંડુ લોકલ દર્શન – પૂજન – રૂદ્રી, રાત્રી રોકાણ

  9. Day9
    કાઠમંડુ → સુનૌલી સુનૌલી / ભૈરહવા
    • કાઠમંડુ · પ્રસ્થાન

      6:00 — કાઠમંડુથી સુનૌલી જવા રવાના

    • સુનૌલી · આગમન

      19:00 — સુનૌલી / ભૈરહવા રાત્રી રોકાણ

  10. Day10
    સુનૌલી → છપૈયા છપૈયા
    • સુનૌલી · પ્રસ્થાન

      છપૈયા જવા રવાના

    • છપૈયા · આગમન

      13:00 — રૂમ પર ઉતારો, મંદિરમાં દર્શન, રાત્રી વિરામ. ભોજન પ્રસાદ અતિથિ ભોજનાલયમાં

  11. Day11
    છપૈયા છપૈયા
    • છપૈયા

      મહાપૂજા (સ્વૈચ્છિક), છપૈયા દર્શન બાદ જાપ, ભજન, પાઠનો સમય

  12. Day12
    છપૈયા → લખનઉ → અમદાવાદ પૂર્ણાહુતિ
    • છપૈયા · પ્રસ્થાન

      7:30 — બ્રેકફાસ્ટ કરીને લખનઉ એરપોર્ટ જવા રવાના (લંચ રસ્તામાં, ફ્લાઇટ સમય પ્રમાણે)

    • લખનઉ · આગમન

      14:00 — લખનઉ એરપોર્ટ પર યાત્રાની પૂર્ણાહુતિ — ફ્લાઇટ દ્વારા અમદાવાદ Flight

Subject to change · ફેરફારને આધીનChoose a departure
Dates & fares · તારીખો અને ટિકિટ દર

Choose your departure

0 upcoming departures

Upcoming departures

Tap a date to see the fare that applies today.

New departure dates will be announced soon. Call the office for the next Nepal yatra.

Ticket fares

Yatra fare₹58,800
  • Booking amount: ₹30,000Pay the balance up to 30 days before departure.
  • Within 30 days of departureRegister with the full payment.
  • Child faresPlease call the office for child fares on this yatra.

For seat availability and group bookings, call 94081 01120, 81560 26273.

Fare estimator

Pick a date and the number of travellers. The fare for your booking window applies automatically.

2
Call to book

This is an estimate only. The office confirms the final fare and seat availability.

Places on this route · આ યાત્રાના સ્થળો

15 sacred places

Tap any photo to enlarge

Tour arrangements · યાત્રાની વ્યવસ્થા

How we take care of you

Flights both ways

Flights both waysજતી અને વળતી વખતે ફ્લાઈટમાં

અમદાવાદથી લખનઉ અને લખનઉથી અમદાવાદ ફ્લાઈટમાં. (યાત્રિકોએ અમદાવાદ એરપોર્ટ પોતાની રીતે પહોંચવાનું હોય છે)

એરપોર્ટ પર પહોંચી ગયા પછી કઈ રીતે આગળની પ્રોસેસ કરવાની હોય છે તેની આખી વિધિ અમારી કંપની દ્વારા એક માહિતીપત્રક રૂપે તમને યાત્રા શરૂ થયા પહેલા જ મળી જશે, જેથી પહેલીવાર ફ્લાઈટમાં પ્રવાસ કરતા યાત્રિકોને કોઈ મૂંઝવણ ન થાય.

Sightseeing vehicles

Sightseeing vehiclesવાહન વ્યવસ્થા

યાત્રિકોને ફરવા માટે AC મિનીબસ અથવા ટેમ્પો ટ્રાવેલરની વ્યવસ્થા હોય છે. મુક્તિનાથ જવા માટે સ્કોર્પિયોની વ્યવસ્થા હોય છે.

હાઇવે પર એક પણ નાઈટ જર્ની નથી કરાવતા.

Meals

Mealsભોજન વ્યવસ્થા

સવારનો ચા-નાસ્તો, બપોરનું અને રાત્રિનું ભોજન — ત્રણેય ટાઈમની વ્યવસ્થા. યાત્રા દરમ્યાન મોટાભાગના દિવસોમાં ગુજરાતી ભોજન હોય છે.

Stay

Stayરહેવાની વ્યવસ્થા

બે યાત્રી વચ્ચે AC ડબલ બેડ રૂમ. અયોધ્યા અને છપૈયામાં AC રૂમ હશે.

પોખરા, કાઠમંડુ તથા જોમસોમમાં પહાડોનું વાતાવરણ ઠંડુ હોવાથી ડબલ બેડ નોન-એસી રૂમ આપવામાં આવશે.

Gujarati manager

Gujarati managerગુજરાતી મેનેજર

એક ગુજરાતી મેનેજર પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી તમારી સાથે રહે છે, જેથી બીજા રાજ્યની ભાષામાં અને વ્યવસ્થામાં તમને અગવડતા ન રહે.

Good to know

  • Annapurna area permit in Pokhara is extra: Rs 1,100 (may rise to Rs 2,300).
  • Food at the airport or on the flight is not included in the ticket.
  • The Mahapuja at Chhapaiya is optional.
  • If departure is less than 30 days away, registration needs the full payment.
  • The itinerary is proposed and subject to change.
FAQ · પ્રશ્નો

About this yatra

Can't find your answer? The office is happy to help. Call or send a WhatsApp message.

What does this yatra cost?

The fare is ₹58,800 per person.

How much do I pay at booking?

The booking amount is ₹30,000. Pay the balance up to 30 days before departure. Within 30 days of departure, register with the full payment.

You can pay online, through an Angadia firm, or at the office.

Where does it start and end?

The yatra starts at Ahmedabad and ends at Ahmedabad. Travellers reach Ahmedabad airport on their own; an airport guide is shared before the trip.

What's included?

Travel as per the itinerary, sightseeing vehicles (no night journeys on highways), twin-sharing rooms, breakfast, lunch and dinner, and a manager with the group throughout.

Anything else I should know?

Annapurna area permit in Pokhara is extra: Rs 1,100 (may rise to Rs 2,300).

Food at the airport or on the flight is not included in the ticket.

The Mahapuja at Chhapaiya is optional.

If departure is less than 30 days away, registration needs the full payment.

Quick enquiry · પૂછપરછ

Ask us anything, right on WhatsApp

Fill in a few details and we'll open WhatsApp with your message ready to send. No sign-up, no waiting.

  • Seat availability for your dates
  • Instalments and payment options
  • Group bookings for family and friends

Plan your yatra

We usually reply during office hours.

Nothing is stored on this website. Your message goes straight to our office on WhatsApp.

Contact · સંપર્ક

Call the office to register

Office

Satsangi Yatra Private Limited
"Rampratap", Gitanagar Main Road,
Near Shri Swaminarayan Gurukul,
Rajkot – 360002, Gujarat

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની બાજુમાં. રૂબરૂ આવીને પણ ફોર્મ ભરી શકાય છે.

Satsangi Tourism · Rajkot branch

81560 26273 · Office94269 73443 · Mobile

Satsangi Yatra · Rajkot branch

94081 01120 · Office94088 60362 · Mobile

Daily tour updates

Save 94081 01120 in your phone to see daily tour updates and notices on our WhatsApp status.

Near Shri Swaminarayan Gurukul Get directions →
Fare₹58,800
Dates