જય સ્વામિનારાયણ 🙏  ·  Fully arranged pilgrimages from Rajkot 94081 01120 WhatsApp
  1. Home
  2. Yatras
  3. Jagannathpuri Air Yatra
Jagannathpuri Air Yatra

શ્રી જગન્નાથપુરી વિમાન યાત્રા

The famous Puri – Kolkata – Gangasagar yatra: seven days of darshan at Shri Jagannathji, Gundicha, Konark, Lingaraj and the Gangasagar confluence, flying from Ahmedabad and riding the Vande Bharat between Kolkata and Puri.

Duration7 days
TravelFlights both ways
RouteAhmedabad → Ahmedabad
Next date4 Feb 2027
Shri Jagannath temple at Puri with the deities of Jagannath, Balabhadra and Subhadra
From₹46,800when booked 60+ days ahead
Next departure4 Feb 2027in 72 days

Route at a glance

Flight Train Road
  1. AhmedabadStart
  2. KolkataBy air
  3. GangasagarBy road
  4. PuriBy train
  5. KonarkBy road
  6. BhubaneswarBy road
  7. AhmedabadBy air · finish
Overview · યાત્રા પરિચય

Kolkata · Gangasagar · Puri · Konark · Bhubaneswar

  • Shri Jagannathji, Gundicha & Konark Sun Temple

  • Gangasagar, Dakshineswar & Belur Math

  • Vande Bharat train from Kolkata to Puri

જય સ્વામિનારાયણ 🙏

પ્રસિદ્ધ પુરી – કલકત્તા – ગંગાસાગર યાત્રા સત્સંગી યાત્રા રાજકોટ દ્વારા આયોજિત થાય છે. શ્રી જગન્નાથજી મંદિર, ગુંડીચા મંદિર, કોનાર્ક સૂર્યમંદિર, ગંગાસાગર મિલનસ્થળ, લીંગરાજ સ્વામી મંદિર વગેરે દર્શન કરવાની સાત દિવસની મનોહર યાત્રા.

યાત્રિકોને અમદાવાદથી પ્લેન દ્વારા લઈ જવામાં આવે છે, અને છેલ્લા દિવસે ફ્લાઇટ દ્વારા પરત અમદાવાદ આવવાની વ્યવસ્થા હોય છે. કલકત્તાથી પુરી વચ્ચે સુપ્રસિદ્ધ વંદે ભારત ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવે છે.

નાનામોટા અનેક મંદિરોના દર્શન અને આરતીના લાભ, ત્રણ ટાઈમ ભોજન, રહેવાની વ્યવસ્થા, ફરવા માટે વાહન અને અનુભવી માર્ગદર્શન. એક મેનેજર સાત દિવસ તમારી સાથે રહે છે. આ એક એક ગામ એક એક ધામ છે — સત્સંગી યાત્રાના આયોજનમાં જોડાઈને દર્શન કરી લેવા જોઈએ.

Places on this yatra · યાત્રાના જોવાલાયક સ્થળો

  • ભગવાન શ્રી જગન્નાથજી મંદિર
  • ગુંડીચા મંદિર
  • ઇન્દ્રધ્યુમન સરોવર
  • જગન્નાથપુરી બીચ
  • સ્વર્ગ દ્વાર રોડ
  • સાક્ષી ગોપાલ
  • કોનાર્ક સૂર્યમંદિર
  • ધૌલી ગીરી
  • ચંદ્રભાગા બીચ
  • લીંગરાજ સ્વામી મંદિર
  • બડદંગ માર્ગ
  • હાવડા બ્રિજ
  • દક્ષિણેશ્વર મંદિર
  • વિક્ટોરિયા મેમોરિયલ
  • ગંગાસાગર મિલનસ્થળ
  • કપિલાશ્રમ
  • ધર્મતલા ન્યુ માર્કેટ
  • બેલુર મઠ

સત્સંગી યાત્રાની ઓફિસ રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની બાજુમાં જ આવેલી છે, ત્યાં રૂબરૂમાં પણ યાત્રાના ફોર્મ ભરાય છે. Online પેમેન્ટ અને આંગડિયા પેઢી દ્વારા પણ પેમેન્ટ કરી શકાય છે.

રેલવે ટિકિટ લેવાની હોવાથી અને સીઝન હોવાથી, જેટલું બને તેટલું ઝડપથી ફોર્મ મેળવી નામ લખાવી દેવા નમ્ર વિનંતી છે.

Day by day · અંદાજિત સમયપત્રક

Your 7-day itinerary

  1. Day1
    અમદાવાદ → કોલકાતા કોલકાતા
    • અમદાવાદ · પ્રસ્થાન

      અમદાવાદ એરપોર્ટથી કોલકાતા જવા રવાના Flight

    • કોલકાતા · આગમન

      એરપોર્ટથી પિકઅપ, લંચ, હોટલ ચેક-ઇન, કોલકાતા ફરવા માટેનો સમય

  2. Day2
    કોલકાતા ⇄ ગંગાસાગર કોલકાતા
    • કોલકાતા

      સવારે નાસ્તો કરી ગંગાસાગર જવા માટે રવાના

    • ગંગાસાગર

      સાંજે ગંગાસાગર કરી પરત કોલકાતા આવવાનું, ડિનર, આરામ

  3. Day3
    કોલકાતા કોલકાતા
    • કોલકાતા

      આખો દિવસ કોલકાતા ફરવા માટેનો સમય

  4. Day4
    કોલકાતા → પુરી પુરી
    • કોલકાતા · પ્રસ્થાન

      વહેલી સવારે કોલકાતાથી પુરી જવા રવાના Vande Bharat

    • પુરી · આગમન

      લંચ કરી, હોટલે આરામ, જગન્નાથ મંદિરે દર્શન

  5. Day5
    પુરી પુરી
    • પુરી

      પુરી ફરવા અને દર્શન માટે આખા દિવસનો સમય

  6. Day6
    પુરી → ભુવનેશ્વર ભુવનેશ્વર
    • પુરી · પ્રસ્થાન

      લંચ કરી પુરીથી ભુવનેશ્વર જવા માટે રવાના

    • ભુવનેશ્વર · આગમન

      હોટલ ચેક-ઇન, ફરવા માટેનો સમય

  7. Day7
    ભુવનેશ્વર → અમદાવાદ પૂર્ણાહુતિ
    • ભુવનેશ્વર

      બપોર સુધી ફરવાનો સમય, લંચ કરી એરપોર્ટ ડ્રોપ

    • ભુવનેશ્વર · પ્રસ્થાન

      ભુવનેશ્વરથી અમદાવાદ આવવા માટે રવાના Flight

    • અમદાવાદ · આગમન

      અમદાવાદ એરપોર્ટ પર યાત્રાની શુભ પૂર્ણાહુતિ

Subject to change · ફેરફારને આધીનChoose a departure
Dates & fares · તારીખો અને ટિકિટ દર

Choose your departure

4 upcoming departures

Upcoming departures

Tap a date to see the fare that applies today. The earlier you book, the lower the fare.

February 2027

March 2027

April 2027

May 2027

Ticket fares

When you bookPer person
60+ days before departureSave ₹2,000₹46,800
30–60 days beforeSave ₹1,000₹47,800
Less than 30 days₹48,800
  • Booking amount: ₹20,000Pay the balance up to 30 days before departure.
  • Within 30 days of departureRegister with the full payment.
  • Group of 6+ travellers₹1,000 off per traveller.
  • Under 2 years: ₹3,500 per flightNo extra thali, seat or bed.
  • 2–12 years: 75% of the full fareIncludes an extra mattress bed, seat and thali.

For seat availability and group bookings, call 94081 01120.

Fare estimator

Pick a date and the number of travellers. The fare for your booking window applies automatically.

2
0
0
Call to book

This is an estimate only. The office confirms the final fare and seat availability.

Places on this route · આ યાત્રાના સ્થળો

16 sacred places

Tap any photo to enlarge

Tour arrangements · યાત્રાની વ્યવસ્થા

How we take care of you

Flights both ways

Flights both waysજતા – આવતા ફ્લાઈટ

અમદાવાદથી કોલકાતા સુધી ફ્લાઈટમાં જવાનું, અને ભુવનેશ્વરથી અમદાવાદ સુધી ફ્લાઈટમાં આવવાનું હોય છે. (યાત્રિકોએ અમદાવાદ એરપોર્ટ પોતાની રીતે પહોંચવાનું હોય છે)

એરપોર્ટ પર પહોંચી ગયા પછી કઈ રીતે આગળની પ્રોસેસ કરવાની હોય છે તેની આખી વિધિ અમારી કંપની દ્વારા એક માહિતીપત્રક રૂપે તમને યાત્રા શરૂ થયા પહેલા જ મળી જશે, જેથી પહેલીવાર ફ્લાઈટમાં પ્રવાસ કરતા યાત્રિકોને કોઈ મૂંઝવણ ન થાય.

Vande Bharat trainવંદે ભારત ટ્રેન

કલકત્તાથી પુરી વચ્ચે સુપ્રસિદ્ધ વંદે ભારત ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવે છે.

Sightseeing vehicle

Sightseeing vehicleવાહન વ્યવસ્થા

યાત્રિકોને ફરવા માટે એસી ટેમ્પો ટ્રાવેલર ની વ્યવસ્થા હોય છે. હાઇવે પર એક પણ નાઈટ જર્ની નથી કરાવતા.

Stay

Stayરહેવાની વ્યવસ્થા

યાત્રિકોને બે વ્યક્તિ વચ્ચે એસી રૂમ આપવામાં આવે છે.

મોટાભાગે હોટલ મંદિરની નજીક હોય તેવી જગ્યાએ રાખવામાં આવે છે, જેથી ભીડને કારણે દર્શન ન થાય તો યાત્રિકો બીજી વાર પોતાની રીતે જઈ શકે.

Meals

Mealsભોજન વ્યવસ્થા

સવારનો ચા-નાસ્તો, બપોરનું અને રાત્રિનું ભોજન — ત્રણેય ટાઈમની વ્યવસ્થા. યાત્રા દરમ્યાન મોટાભાગના દિવસોમાં ગુજરાતી ભોજન હોય છે.

2-3 દિવસ સ્થાનિક ભોજન અથવા નોર્થ ઇન્ડિયન ભોજન રાખેલ હોય છે.

Gujarati manager

Gujarati managerગુજરાતી મેનેજર

એક ગુજરાતી મેનેજર પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી તમારી સાથે રહે છે, જેથી બીજા રાજ્યની ભાષામાં અને વ્યવસ્થામાં તમને અગવડતા ન રહે.

Good to know

  • Travellers reach Ahmedabad airport on their own.
  • If departure is less than 30 days away, registration needs the full payment.
  • The itinerary is proposed and subject to change.
FAQ · પ્રશ્નો

About this yatra

Can't find your answer? The office is happy to help. Call or send a WhatsApp message.

What does this yatra cost?

₹46,800 per person if you book 60 or more days before departure, ₹47,800 if you book 30–60 days before, and ₹48,800 within 30 days.

Groups of 6 or more get a further ₹1,000 off per traveller.

How much do I pay at booking?

The booking amount is ₹20,000. Pay the balance up to 30 days before departure. Within 30 days of departure, register with the full payment.

You can pay online, through an Angadia firm, or at the office.

What do children pay?

Children aged 2–12 pay 75% of the full fare, with their own seat, mattress bed and thali.

Under 2 years: ₹3,500 per flight (no extra seat, bed or thali).

Where does it start and end?

The yatra starts at Ahmedabad and ends at Ahmedabad. Travellers reach Ahmedabad airport on their own; an airport guide is shared before the trip.

What's included?

Travel as per the itinerary, sightseeing vehicles (no night journeys on highways), twin-sharing rooms, breakfast, lunch and dinner, and a manager with the group throughout.

Anything else I should know?

Travellers reach Ahmedabad airport on their own.

If departure is less than 30 days away, registration needs the full payment.

Quick enquiry · પૂછપરછ

Ask us anything, right on WhatsApp

Fill in a few details and we'll open WhatsApp with your message ready to send. No sign-up, no waiting.

  • Seat availability for your dates
  • Instalments and payment options
  • Group bookings for family and friends

Plan your yatra

We usually reply during office hours.

Nothing is stored on this website. Your message goes straight to our office on WhatsApp.

Contact · સંપર્ક

Call the office to register

Office

Satsangi Yatra Private Limited
"Rampratap", Gitanagar Main Road,
Near Shri Swaminarayan Gurukul,
Rajkot – 360002, Gujarat

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની બાજુમાં. રૂબરૂ આવીને પણ ફોર્મ ભરી શકાય છે.

Satsangi Yatra · Rajkot branch

94081 01120 · Office94088 60362 · Mobile

Contact person

Dipakbhai Gadhvi

Daily tour updates

Save 94081 01120 in your phone to see daily tour updates and notices on our WhatsApp status.

Near Shri Swaminarayan Gurukul Get directions →
From₹46,800
Dates